રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલું રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહતનું પેકેજ અત્યાર સુધીમાં સૌથી મોટું: A
છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે, માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે જાહેર કરેલું રૂ.10,000 કરોડનું કૃષિ રાહતનું પેકેજ જે અત્યાર સુધીમાં સૌથી મોટું કૃષિ રાહત પેકેજ છે.